ધરપકડ / વલસાડના ડુંગરીમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ, રહી ગયો 8 માસનો ગર્ભ,ઘરકામ કરવા આવતી પિડીતાને ડરાવી કર્યુ આવું

In Dungri, Valsad, rape of mentally unstable girl left 8 months fetus

વલસાડનાં ડુંગરીમાં અસ્થિર મગજની યુવતિ સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતા પીડિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ