નિર્મમ હત્યા / બોટાદમાં છરીના ઘા મારી ભરવાડ યુવકને પતાવી દીધો, 'ચકો' મુખ્ય આરોપી, પોલીસે ગોઠવ્યો બંદોબસ્ત

In Botad, the shepherd youth was killed after being stabbed, 'Chako' is the main accused, the police made arrangements

બોટાદના ઢાંકણીયા ગામે 30 વર્ષીય યુવાનનું ગળુ કાપી હત્યાં કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ