લોલમલોલ / ભાવનગરમાં પણ અમદાવાદ જેવી જ સ્થિતી, મૃત્યુઆંક સામે ત્રણ ગણા સહાય અરજી ફોર્મ ભરાયા

In Bhavnagar, three times application forms were filed against Koro's death

ભાવનગરમાં પણ અમદાવાદ જેવીજ સ્થિતી જોવા મળી છે. એટલે કે અહીયા પણ કુલ મૃત્યુઆંકની સામે ત્રણ ગણી સહાય માટે અરજી કરવામાં આવી છે. જેને કારણે હવે કોર્પોરેશન આપેલા આકડા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ