વિકાસ / અમદાવાદના આ રોડ પર તમારો ફ્લેટ કે દુકાન હશે તો માલામાલ થઈ જશો

In Ahmedabad If U have Flat And Shop on this You get More Money

સિંધુભવન રોડ અને બોપલ-આંબલી હાલ અમદાવાદના સૌથી મોંઘા વિસ્તાર છે. એક સમયે જ્યાં જવા પણ લોકો તૈયાર નહતા તેના ભાવ આજે આસમાનને આંબી રહ્યા છે. અહીં ખાસ બિલ્ડરો રસ લઈ રહ્યા છે અને મનપા પણ તેમને સપોર્ટ આપી રહ્યું છે. હાલમાં જ એક બિલ્ડર ગૃપ દ્વારા આવા જ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે 15000 સ્કેવર ફૂટનો એક પ્લોટ રૂા. 400 કરોડથી વધુના ભાવથી ખરીદીને આ પોશ રોડને વધુ કિંમતી બનાવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ