ગોઝારો દિવસ / રાજ્યમાં એકજ દિવસમાં 2 ગમખ્વાર અકસ્માત, એક મહિલા સહિત કુલ 4 લોકોના કરૂણ મોત

In a single day in Gujarat, 2 tragic accidents, a total of 4 people, including a woman, tragic deaths

ગુજરાતમાં એકજ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમા એક નવસારીમાં અકસ્માત સર્જાયો તેમા 3 લોકોના મોત થયા છે. જ્યારે ખેડામાં એક મહિલાનું મોત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ