ધમકી / ઈમરાન ખાને PoKમાં ઝેર ઓક્યું, કહ્યું- લોકો હિન્દુસ્તાન વિરૂદ્ધ જઇ બંદૂક ઉઠાવશે

Imran Khan pakistan instigated the people of pok saying the time has come to pick up the gun

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાનખાને ફરી એક વાર જમ્મુ-કાશ્મીરનાં લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં કાશ્મીરનાં લોકોને LoC પર જવા માટે પ્રોત્સાહિત કરતા જોવા મળ્યાં હતાં. તેઓએ લોકોને બંદૂક ઉઠાવવાની અપીલ કરી છે. ઉપરાંત ભારતે હવે કોઇ કાર્યવાહી કરી તો યુદ્ધ થશે તેવું પણ નિવેદન આપ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ