Ek Vaat Kau / જુલાઈથી મહત્વના નિયમો બદલાઈ ગયા, તમારે જાણવા જરૂરી

1st Julyથી કેટલાક નિયમો ફેરફાર થયા છે તેની અસર સીધી તમને થશે. ત્યારે જુલાઈથી થતા ફેરફારો અંગે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. જો તમે આ નિયમોની અવગણના કરશો તો તમને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે અને કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે. ત્યારે આજના Ek Vaat Kauમાં જાણીલો તમામ માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ