મંજૂરી / રોડ ચકાચક કરાશે: CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રસ્તાઓના રિ-સરફેસીંગના કામો માટે 508.64 કરોડ ફાળવ્યા

Important decision of CM Bhupendra Patel, allocation of 508.64 crores for road resurfacing works

હાલ  કુલ 5,790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.5,986 કરોડના કામો પ્રગતિમાં છે. જ્યારે 508.64 કરોડ રિસરફેસીંગ માટે મંજૂર કરાયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ