રિસર્ચ / વારંવાર માઉથવોશનો ઉપયોગ બ્લડ પ્રેશરને કરી શકે છે અસર, જાણો મહત્વની વાત

if ypu again and again use Mouthwash than it can effect blood pressure

ઓરલ હેલ્થ અને હાઇજીન એટલે કે સ્વચ્છતા પર વધુ ધ્યાન આપતા એવા ઘણા લોકો જોયા હશે, જેઓ બ્રશની સાથે માઉથવોશનો પણ બહુ ઉપયોગ કરતા હોય છે. કંઈપણ ખાધા પછી મોઢું સાફ કરવા લોકો માઉથવોશથી કોગળા કરતા હોય છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ