સાવચેતી / ફેસ પર બ્લીચ કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, જાણો શું છે સાચી રીત

if you want to plan for bleaching on face then remember these things

છોકરીઓના ચહેરા પર જો વાળ જોવા મળે છે તો એ કોઇ પુરુષથી ઓછા નથી અને હાલના સમયમાં વાળ હટાવવા ગર્લ્સ માટે ખૂબ જ જરૂરી થઇ જાય છે કારણ કે ગર્લ્સના ચહેરાની સુંદરતામાં ડાઘ સમાન હોય છે. એને હટાવવા માટે ઘણી મહિલાઓ વેક્સિંગ અથવા થ્રેડિંગ કરાવી લે છે. તો કેટલીક મહિલાઓ બ્લિચ કરાવવાનું પસંદ કરે છે. પરંતુ બ્લીચ કેટલીક વખત ખતરનાક પણ સાબિત થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ