માહિતી / જો તમારી પાસે છે આ વર્ષથી પહેલાનું બાઇક અને કાર, તો જલ્દીથી થઇ શકે છે 'ભંગાર'

if you have a earlier 2005 car or bike may be scrapped soon vehicle scrappage policy on the way

છેલ્લા કેટલાક દિવસોથી પ્રસ્તાવિત વાહનના ભંગારના નિયમોને કેબિનેટની મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય છે, તો વર્ષ 2005 પહેલાના રજિસ્ટર્ડ વાહનો માટે ફરીથી રજિસ્ટ્રેશન અને ફિટનેસ કરાવવું મોંઘુ પડી શકે છે. સરકારના આંકડા પ્રમાણે દેશમાં હાલ 2005 પહેલાના રજિસ્ટર્ડ બે કરોડથી વધારે વાહન રસ્તા પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ