ટ્રાવેલ / હૈદરાબાદ જાઓ તો આ જગ્યાઓની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, જુઓ કયા છે શાનદાર સ્થળો

If you go to Hyderabad don't forget to visit these places, see what wonderful places

બિરયાની અને મોતી માટે જાણીતા શહેર હૈદરાબાદમાં ઘણા રોમેન્ટીક ડેસ્ટીનેશન છે. જો વેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે કોઇ ટ્રીપ કરવા ઇચ્છતા હો અથવા તમે હૈદરાબાદમાં છો તો તમારા માટે આ દિવસ ખાસ બની શકે છે. પાર્ટનર સાથે વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવા માટે અહીં ઘણી જગ્યાઓ છે. અહીં તમે ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો. અહીંની મશહુર બિરયાની અને મોતીની જ્વેલરી બંને તમારા પાર્ટનરને ખુશ કરી શકે છે. અહીં અમે તમને હૈદરાબાદમાં રહેલા કેટલાક બહેતર ડેસ્ટીનેશન અંગે જણાવી દઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ