નિવેદન / જો ભવિષ્યમાં તૈમૂર ગર્લફેન્ડની સાથે ઘરે પહોંચી જશે તો થશે આવા હાલ, કરિનાનો ખુલાસો

 if taimur brings his girlfriend home kareena kapoor do this

કરિના કપૂર ખાન એક રેડિયો શો કરી રહી છે. આ રેડિયો પર વારંવાર કોઇને કોઇ સ્ટારની સાથે વાતચીત કરતી રહે છે. આ વખતે બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ હતી. આ શો દરમિયાન કરિનાએ તાપસીને સવાલ કર્યો કે શું તેનો દિકરો પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઘરે પહોંચી ગયો તો શું કરશે, ત્યારે તાપસી જવાબ તો ના આપી શકી પરંતુ કરિનાએ જોરદાર જવાબ આપી દીધો

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ