ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / Whatsapp નહીં તો કઈ ઍપ? TELEGRAM vs SIGNAL

Whatsappની પ્રાઇવસી પોલીસી આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે કેટલાક લોકોને એવા સવાલો પણ થયાં છે કે, આ સિગ્નલ અને ટેલિગ્રામ આપણા માટે સારા કે નહીં? ત્યારે તમે પણ આ ચર્ચાનો વિષય બનેલી આ બંન્ને એપ કેવી રીતે આપણો ડેટા સ્ટોર કરે છે, સેવ કરે છે તેના વિશે જાણકારી મેળવવા માગતા હોય તો જુઓ.. Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ