ફેરફાર / આ કંપનીનું સિમ કાર્ડ હોય તો ધ્યાન રાખજો, 29 જૂનથી મોબાઈલ કનેક્શનમાં થશે આ મોટો બદલાવ

Idea Nirvana postpaid connections would shift to Vodafone red from June 29

ટેલિકોમ સર્વિસ કંપની આઈડિયાએ તેના ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવ્યું છે કે, 29 જૂનથી તેના નિર્વાણ પોસ્ટપેડના તમામ હાલનાં ગ્રાહકોને વોડાફોન રેડમાં શિફ્ટ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે 29 જૂનથી બિલિંગ સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. જેથી આઈડિયા નિર્વાણ પોસ્ટપેડના ગ્રાહકો ઓટોમેટિકલી વોડાફોનમાં શિફ્ટ થશે. આ પછી, ગ્રાહકોનો હાલનો પ્લાન વોડાફોન રેડના સમાન પોસ્ટપેડ પ્લાનમાં રૂપાંતરિત થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ