સ્પોર્ટ્સ / IPL ખતમ: જુઓ હવે કોણ, ક્યારે અને ક્યાં રમશે મેચ? ઇન્ટરનેશનલ ક્રિકેટ કેલેન્ડર તૈયાર

ICC WTC Final ashes series schedule odi world cup schedule

ICC WTC Final: IPL બાદ ભારતીય ફેંસની નજર હવે સાત જૂનથી ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ રમાવવા જઈ રહેલી આઈસીસી ડબ્લ્યૂટીસી ફાઈનલ પર છે. ટીમ ઈન્ડિયા પણ તેમાં જીત મેળવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ