હાઉડી મોદી / અમેરિકા પ્રવાસે જતાં પહેલાં પીએમ મોદીએ કહ્યું, સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રના સંબંધો થશે મજબૂત

I look forward to meeting Donald Trump, says PM before leaving for Houston

પીએમ મોદી અમેરિકાના પ્રવાસે નીકળ્યા છે. આ સમયે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. એક અઠવાડિયા સુધીના પ્રવાસમાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું સંબોધન પણ આપશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ