સંબોધન / "મને પૂરો વિશ્વાસ છે કે ભારત જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે" : મુકેશ અંબાણી  

I am confident that India will lead the 4th Industrial Revolution

ગુરુવારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સિરીઝ 2020 ને સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારત ચોથા ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ડિજિટલ કનેક્ટીવીટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, IOT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ , સ્માર્ટ ડિવાઇસેસ, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ડિજિટલ ટેક્નિકસ ચોથી ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશનનો આધાર બનશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ