જેતપુર / ચોથા માળેથી ધક્કો મારીને પતિએ કરી પત્નીની ક્રૂર હત્યા, ઘરકંકાસમાં ખેલાયો ખૂની ખેલ

husband killed her wife

જેતપુર ધોરાજીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા પતિએજ પત્નીની ઘરકંકાસમાં હત્યા કરી નાખી છે. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ