અમદાવાદ / પત્નીનું પ્રસુતિ દરમિયાન મોત થતાં પતિએ ડૉક્ટર પર કર્યું ફાયરિંગ

Husband firing on doctor after wife's delivery dies

અમદાવાદનાં ઓઢવમાં એક હોસ્પિટલનાં ડૉક્ટર પર એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં ડૉક્ટર ઈજાગ્રસ્ત થયાં હતાં. ઓઢવ પોલીસે ઘટનાનાં ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી હત્યાનાં પ્રયાસમાં વપરાયેલું હથિયાર પણ મળી આવ્યું છે. એક ડૉક્ટરની હત્યાનો પ્રયાસ કરવાનું કારણ જાણી પોલીસ અને લોકો પણ વિચારમાં મુકાયા હતાં. એવું તો શું બન્યું હતું હુમલો કરનાર સાથે કે તેણે આ પગલું ભર્યું.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ