વેદના / દિવસમાં છ વાર ન્હાય છે પત્ની, લેપટૉપ-મોબાઈલ પણ ધોઈ નાંખ્યા: કંટાળેલો પતિ પોલીસ પાસે પહોંચ્યો

husband demand divorce due to wifes hygiene habits

ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલેકે સરળ ભાષામાં સમજીએ તો એક પ્રકારની માનસિક બિમારી, જેનાથી ઝઝૂમી રહેલો વ્યક્તિ કોઈ કામને ડર અથવા તેમાંથી બહાર આવવા માટે વારંવાર કહ્યાં કરે છે. બેંગલુરૂમાંથી આવેલો એક કેસ પણ ઓસીડી સાથે જોડાયેલો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ