દાવો / 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ કોવિડ 19ના ફેલાવાને લઈને કર્યો ચોંકાવનારો દાવો, આ વાંચીને ઘરની બહાર નીકળજો નહીંતર...

hundreds of scientists say coronavirus is airborne ask who to revise recommendations says report

શું કોરોના વાયરસ એરબોર્ન છે. સરળ શબ્દોમાં કહીએ તો તે હવામાં ફેલાય છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ તેનો સીધો ઇનકાર કર્યો હોઇ શકે છે. પરંતુ સેંકડો વૈજ્ઞાનિકો માને છે કે કોરોના એ એક હવામાં ફેલાનારો વાયરસ છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, સેંકડો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસના નાના કણો હવામાં હાજર છે. જે લોકોને ચેપ લગાવી શકે છે. તેમણે ડબ્લ્યુએચઓને પણ આ સંદર્ભમાં તેની ભલામણો બદલવા વિનંતી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ