ગાઈડલાઈન / FSSAIએ જણાવી શાકભાજીને કોરોના મુક્ત કરવાની બેસ્ટ રીત, તમે પણ જાણીને અપનાવો

How To Wash Vegetable To Protect From Covid-19 Food Safety And Standards Authority Of India

કોરોના સંક્રમણના પ્રભાવથી શાકભાજીને સુરક્ષિત રાખવા માટે FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) તરફથી ભારતીયો માટે કેટલીક ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણણથી બચવા માટે લોકોને જાગરૂક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે પણ જાણો શાકભાજી ધોવાની સાચી રીત, જેનાથી તમે તમારા શાકભાજીને કોરોના મુક્ત બનાલી શકો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ