કામની ટિપ્સ / તમે ચહેરા પર કોલ્ડ ક્રીમ લગાવતા હોવ તો જાણી લો આ વાત, નહીંતર સ્કિનને થશે આવા નુકસાન

How to protect skin from getting dark in winter

હવે ધીરે-ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળાને કારણે સ્કિનનું નેચરલ મોઈશ્ચર ઓછું થવા લાગે છે. જેના કારણે સ્કિન ડ્રાય અને ફ્લેકી બની જાય છે અને સ્કિનને નુકસાન પણ થાય છે. સ્કિનનું મોઈશ્ચર જાળવી રાખવા અને સ્કિનને સોફ્ટ રાખવા માટે ઘણાં લોકો કોલ્ડ ક્રીમ્સ લગાવે છે. તેનાથી સ્કિન મોઈશ્ચરાઈઝ થાય અને સોફ્ટ અને ગ્લોઈંગ પણ બને છે. પણ ઘણીવાર તેનાથી સ્કિન કાળી પણ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ