વિન્ટર ટિપ્સ / શિયાળામાં સ્કિન સૂકાઈ જવી, ડલ અને ડાર્ક થવાની સમસ્યાને સસ્તામાં દૂર કરી દેશે આ દેશી ઉપાયો, જાણી લો

How To Prevent Dry Skin And Winter Itching

શિયાળાની શરૂઆત થતા જ ઠંડી હવાઓ ફૂંકાવા લાગે છે, જેના કારણે સ્કિન સંબંધી ઘણી સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. શિયાળામાં ચહેરાના નિખારને જાળવી રાખવું બહુ જ મુશ્કેલ હોય છે. જો તમે વર્કિંગ વૂમન છો તો તમારા માટે તે વધુ મુશ્કેલ છે. છોકરીઓ ચહેરા પર નિખાર લાવવા માટે ઘણું બધું કરતી હોય છે. તેમ છતાં નિખાર આવતો નથી. એમાંય શિયાળામાં ખાસ કરીને સ્કિન પ્રોબ્લેમ્સ વધી જાય છે. જેથી આ સમયે બેદાગ, સોફ્ટ, ગોરો ચહેરો મેળવવા માટે આજે અમે તમને કેટલાક બેસ્ટ નુસખા જણાવીશું, જેને કરવાથી તમારી સ્કિનની સમસ્યાઓ દૂર થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ