રેસિપી / શ્રાદ્ધમાં પિતૃઓને ચઢાવો આ ખીરનો ભોગ, મળશે પુણ્ય

How to make Shahi kheer At Home For Shradh

શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે ત્યારે આપણે રોજ આપણા પૂર્વજોને અનેક પ્રકારની મીઠાઈઓ અને ખાસ કરીને અનેકવિધ પ્રકારની ખીર બનાવીને ચઢાવીએ છીએ. તો જાણો કઈ ખીર કેવી રીતે બનાવીને આપણે પૂર્વજોને ભોગ લગાવી શકીએ છીએ. આજે અમે આપને માટે શાહી ખીરની રેસિપી લાવ્યા છીએ. જેને તમે સરળતાથી ઘરે બનાવી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ