રેસિપી / એકદમ સહેલાઈથી ફટાફટ બનાવો ખજૂરના આ સ્પેશિયલ લાડુ, રોજ બાળકોને 1 ખવડાવશો તો વધશે મેમરી પાવર

How To Make Khajoor Ladoo recipe At Home

ખજૂર એવા પૌષ્ટિક ગુણોનો ખજાનો છે જેને કોઇ પણ સીઝનમાં ખાવી ફાયદાકારક જ છે. પણ શિયાળામાં ખજૂર ખાવાથી શરીર ગરમાવો રહે છે. પરંતુ જો તમારા બાળકને ખજૂર પસંદ ન હોય તો પણ તેને ખજૂર આપવી જરૂરી છે. બાળકો હોય કે મોટા બધાં જો અહીં જણાવેલા ખજૂરના લાડુ રોજ ખાય તો અનેક સ્વાસ્થ્ય ફાયદા તો મળશે જ સાથે જ મેમરી પાવર પણ વધશે. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ