ઉપાય / ઠંડીમાં વાળ અને ડેન્ડ્રફનો સાથ કેવી રીતે છોડાવશો? જાણો આ નુસખા

How to get rid of dandruff

ધીમા પગલે શિયાળાની સિઝન આવી ગઈ છે. આ બદલાતી ઋતુની સાથે સાથે આપણે પણ બદલાતાં રહેવું પડે છે. બદલાતી ઋતુની ત્વચા અને વાળ ઉપર ઝડપથી અસર થતી હોય છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે, ઉનાળામાં પરસેવાને લીધે અને શિયાળામાં ઠંડકના કારણે શરીરના વિવિધ ભાગોની યોગ્ય માવજત જરૂરી બની જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ