ઇન્વેસ્ટમેન્ટ / મ્યુચ્યુઅલ ફંડ ઉપર લદાઈ સ્ટેમ્પ ડ્યુટી; જો આટલું ધ્યાન નહીં રાખો તો નુકશાન થશે

How stamp duty on mutual fund purchases will impact investors

1 જુલાઈથી સરકારે મ્યુચ્યુઅલ ફંડ ઉપર 0.005% સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરી છે. આ નિર્ણય પાછલા નાણાકીય વર્ષના બજેટમાં લેવાઈ ગયો હતો જેનું અમલીકરણ અત્યારે કરવામાં આવ્યું છે. તો તમારે એ સમજવું જરૂરી છે કે રોકાણકાર તરીકે આ સ્ટેમ્પ ડ્યુટીથી તમારા ઈન્વેસ્ટમેન્ટને શું અસર થઇ શકે છે અને તમારે શું ધ્યાન રાખવાની જરૂર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ