રાજસત્તા / આખરે કેવી રીતે 31 વર્ષનો યુવાન બની ગયો બિહારનો 'તેજસ્વી' નેતા, જો જીત મળી તો બનશે CM  

How did the 31-year-old finally become the 'brilliant' leader of Bihar, if he wins tomorrow, he will become CM

તેજસ્વી પ્રસાદ યાદવ 9 નવેમ્બરે રાબડી દેવી અને લાલુ પ્રસાદ યાદવના સૌથી નાના અને નવમા સંતાન છે જેમનો જન્મ 9 નવેમ્બર 1989 ના રોજ થયો હતો. બિહારમાં 2015માં જ્યારે ભાજપ અને નીતિશ કુમાર વચ્ચે તિરાડ પડી હતી ત્યારે નીતિશ કુમારની JDU અને RJD ની વચ્ચે ગઠબંધન થયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ