How coronavirus vaccine works explained in Gujarati
Thanks Dude /
Vaccine આખરે તમારા શરીરમાં જઈને કેવી રીતે કોરોનાને ખતમ કરે છે?
Team VTV03:58 PM, 06 May 21
| Updated: 03:58 PM, 21 Aug 21
કોરોના સામેનું એકમાત્ર શાસ્ત્ર વેક્સિન છે. વેક્સિન શરીરમાં કેવી રીતે એન્ટીબોડી ઊભા કરે છે અને કોરોનાનો સામનો કરવા શરીરને સક્ષમ બનાવે છે, આખી બાયોલોજીની પ્રોસેસ સમજો સરળ ભાષા અને એનિમેશનમાં!