ઈ-બાઈક / એક વખત ચાર્જ કરો અને 110 કિલોમીટર ચાલશે આ 'રમકડા' જેવું ઈ-બાઈક, જાણો પ્રાઈઝ અને ફિચર્સ

hover electric scooter single charge range 110 km

અત્યાર સુધી તમે Cute ઢીંગલી, ટેડી બિયર, બિલ્લી અને શ્વાનના બચ્ચાઓની તસ્વીરો જોઇ હશે. પરંતુ આજે અમે તમને એક એવા ઈલેક્ટ્રીક સ્કૂટર અંગે જણાવવા જઇ રહ્યાં છીએ જે જોવામાં ક્યુટ છે. આ સાથે આ સ્કૂટર બાળકોથી લઇને મોટા વડીલો પણ આરામથી ચલાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ