બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / house buying tips for new house and make sure you check these things

તમારા કામનું / નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, થશે ફાયદો

Arohi

Last Updated: 11:02 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

House Buying Tips: ઘર ખરીદતી વખતે ઘણી એવી વાતો છે જેના વિશે તમારે પહેલા જાણી લેવું જોઈએ. નહીં તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જાણો કઈ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

ઘર ખરીદવું દરેક વ્યક્તિ માટે મોટી વાત છે. ઘણા લોકો ઘર ખરીદવા માટે ઘણા વર્ષો સુધી સેવિંગ કરે છે. ત્યારે તે પોતાનું ઘર ખરીદી શકે છે. ઘર ખરીદતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. નહીં તો મુશ્કેલી થઈ શકે છે. ઘર ખરદતી વખતે અમુક એવી વાતો છે તેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. નહીં તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જાણો તમારે ઘર ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 

જાણો ફ્રી હોલ્ડ છે કે નહીં 
જો તમે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી લો છો તો તે પ્રોપર્ટી પર તે જગ્યા પર તમારો સંપૂર્ણ હક હોય છે. તમને ત્યાં કોઈ કંસ્ટ્રક્શન કરાવવા માટે પણ કોઈ પણ મુશ્કેલી નહીં થાય. તમે બાદમાં ઈચ્છો તો તે પ્રોપર્ટીને લીઝ પર આપી શકો છો અથવા તેન પર કંઈક બીજુ કામ શરૂ કરી શકો છો. ફ્રીહોલ્ડ પ્રોપર્ટી હંમેશા માટે તમારી હોય છે અને આવી પ્રોપર્ટી પર બેંક પણ લોન આપે છે. માટે ઘર ખરીદતા પહેલા જરૂર જાણો લો કે જગ્યા ફ્રી હોલ્ડ છે કે લીઝ હોલ્ડ છે. 

વધુ વાંચો: એલર્ટ! જો-જો ક્યાંક તમે તો નથી કરી રહ્યાં ને આ 3 ભૂલ, નહીં તો અટકી જશે 17મો હપ્તો

કાયદાકીય વિવાદ તો નથી ને 
ઘર ખરીદતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે તમે જે ઘરને ખરીદી રહ્યા છે તેના પર કોઈ કાયદાકીય વિવાદ તો નથીને. નહીં તો તમને ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે. આ વાતની સારી રીતે તમાસ કરી લો. તેના સાથે જ ઘરના સંપૂર્ણ કાગળની પણ તપાસ કરો અને સાથે જ એ વાત પણ જાણી લો કે ઘર રેરાના નિયમોમાં છે કે નહીં. જો એવું નથી તો પછી તમને કાયદાકીય કાર્યવાહીના ચક્કરમાં ફસાઈ શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ