બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Daily Horoscope / horoscope rashifal in gujarati shows how your day will be spent

રાશિફળ / આજે ગણેશજીને કેસરનાં દૂધથી અભિષેક કરો, આ રાશિનાં લોકોને આકસ્મિક થશે ધનલાભ

Mayur

Last Updated: 08:30 AM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે વૃશ્ચિક રાશિનાં લોકોને ધંધા રોજગારમાં લાભ થાય, આ એક કામ કરવાથી દૂર રહેશે તો ભલું થશે.

આજનું પંચાંગ
 06 06 2022 સોમવાર
માસ જેઠ
પક્ષ શુક્લ
તિથિ સાતમ
નક્ષત્ર માઘ
યોગ હર્ષણ
કરણ ગરજ
રાશિ સિંહ (મ,ટ)

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 08.21 થી 09.42 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.) 
પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે
સમાજ કુટુંબમાં માન સન્માન મળશે
જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે
નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ (બ.વ.ઉ.) 
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને
ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
પારિવારિક શાંતિ જળવાય

મિથુન  (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
પરિવારમાં સારા કામનું આયોજન થાય
સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને
અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક (ડ.હ.) 
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને
પરિવારમાં વાતાવરણ આનંદમય રહે
નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય
સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.) 
નવા કામકાજની શરુઆતથી લાભ થાય
પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું
પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે
જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા  (પ.ઠ.ણ.) 
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે
આવકના નવા દ્વાર ખુલશે
સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય
પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
ધંધામાં ધનલાભની સંભાવના
મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ
વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.) 
કામકાજમાં જવાબદારી વધે 
વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય
દામ્પત્ય જીવન આનંદમય રહે
ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને
સાહસ પરાક્રમથી સફળતા મળે
નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના
ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર (ખ.જ.) 
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય
જમીન-વાહન લેવા માટે સારો સમય
પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે
માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.) 
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
ભાઈભાંડુ વડીલવર્ગથી લાભ થાય
મુસાફરીના યોગો જણાય છે


મીન  (દ.ચ.ઝ.થ.) 
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો
પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે
ધન સંબંધી ચિંતાઓ હળવી થશે
સ્વાસ્થ્ય બાબતે સંભાળવું
-----------------
શું કરવું? : ગણેશજીને કેસર દૂધથી અભિષેક કરો
શું ના કરવું? : ખોટા વાયદા કરશો તો થશે નુકસાન
આજનો મંત્ર : ઓમ ગ્લોમ નમઃ
આજનું દાન : બટાકા અને ગોળનું દાન કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ