બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Daily Horoscope / horoscope rashifal in gujarati 11-06-22

રાશિફળ / આ રાશિના જાતકોને કામકાજમાં સફળતા અને પ્રગતિના યોગ, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

Kavan

Last Updated: 08:21 AM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 2 છે અને આજના દિવસે ઓમ રીં ધનવન્તર્યૈ નમ: મંત્રનો જાપ કરવાથી તથા ગરીબોને દાન કરવાથી ફાયદો થાય છે. કર્ક રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા અને પ્રગતિના યોગ.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
---------------------------------------
શું કરવું? : પોતાના વ્યવસાય સાથે વફાદાર રહેવું
શું ના કરવું? : લોભ લાલચમાં ન આવવું
આજનો મંત્ર : ઓમ રીં ધનવન્તર્યૈ નમ:
આજનું દાન : ગરીબ વ્યક્તિને દવાનું દાન કરવું
------------------------------
મેષ (અ.લ.ઈ)
જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય
કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે

વૃષભ (બ.વ.ઉ)
પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે
માનસિક ચિંતાઓ રહેશે
પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે

મિથુન (ક.છ.ઘ)
ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય
માનસિક શ્રમમાંથી મુક્ત બનો
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે

કર્ક (ડ.હ)
સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય
બહારગામના કામકાજથી લાભ જણાય
સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય
કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય

સિંહ (મ.ટ.)
અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય
મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય
કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું
માનસિક અશાંતિમાં રાહત અનુભવશો

કન્યા (પ.ઠ.ણ.)
નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને
વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે
ઉત્તમ આનંદ મેળવી શકશો
ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા (ર.ત.)
મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે
હિસાબી કામકાજમાં સાવધાની રાખવી
આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય
નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા

વૃશ્ચિક (ન.ય.)
ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય
વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું
ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય
આરોગ્યની ખાસ કાળજી લેવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો
અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં
વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી
સગા-સંબંધીઓમાં તણાવ જણાશે

મકર (ખ.જ.)
વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે
જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
કામકાજ સામાન્ય સંભાળીને કરવું

કુંભ ( ગ.શ.સ.ષ.)
પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે
વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું
વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે
માનસિક અસ્વસ્થતા અનુભવશો

મીન (દ.ચ.ઝ.થ.)
વિલંબમાં પડેલા કામો પૂરાં થશે
ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય
કામની હળવાશ અનુભવશો
દૈનિક વ્યવસાયથી લાભ થશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ