બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / honda activa becomes india best selling scooter in september 2021 by defeating tvs jupiter suzuki access tvs ntorq hero pleasure yamaha fascino

ઓટો / 70 હજારથી પણ ઓછી કિંમતના આ સ્કૂટરે બજારમાં મચાવી ધૂમ, 30 દિવસમાં 2.45 લાખ મોડલનું થયું વેચાણ

Arohi

Last Updated: 12:48 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honda Activaએ સપ્ટેમ્બર મહિનામાં TVS Jupiter, Suzuki Access, Honda Dio, TVS Ntorq

  • ટોપ 10 બેસ્ટ સેલિંગ સ્કૂટરોની લિસ્ટ
  • જાણો કયા સ્કૂટરને લોકોએ સૌથી વધુ પસંદ કર્યું 
  • એક જ મહિનામાં વેચાયા 2.45 લાખ મોડલ

સપ્ટેમ્બર મહિનાના ટોપ 10 બેસ્ટ સેલિંગ સ્કૂટરોની લિસ્ટ આવી ચુકી છે. ગયા મહિને પણ ભારતીય બજારમાં Honda Activaનો એક તરફો દબદબો જોવા મળે છે. જ્યાં આ દેશનું સૌથી વધુ વેચાતુ સ્કૂટર રહ્યું. જ્યારે, ટોપ-10 બેસ્ટ સેલિંગ ટૂ-વ્હીલર્સની લિસ્ટમાં આ Hero Splendor બાદ બીજા નંબર પર રહ્યું. Honda Activaએ TVS Jupiter, Suzuki Access, Honda Dio, TVS Ntorq Hero Pleasure, Yamaha RayZR અને Yamaha Fascino જેવા બેસ્ટ સેલિંગ સ્કૂટરોને પાછળ છોડીતા નંબર 1નું ખિતાબ (Best Selling scooter)  પોતાના નામે કર્યું. 

સપ્ટેમ્બર મહિનામાં ખૂબ વેચાયા આ સ્કૂટર 
ગયા મહિને (સપ્ટેમ્બર 2021)માં Honda Activaને 2.45 લાખ ગ્રાહકોએ ખરીદ્યું.

નંબર 1 અને નંબર 2માં છે મોટુ અંતર 
ગયા મહિનામાં TVS Jupiter દેશનું સૌથી વધુ વેચાતુ સ્કૂટર રહ્યું, જ્યાં તેના 56,339 યુનિટ્સ ખરીદવામાં આવ્યા. ત્યાં જ Suzuki Access દેશનું ત્રીજુ સૌથી વધુ વેચાતું સ્કૂટર રહ્યું, જ્યાં તેને 45,040 ગ્રાહકોએ ખરીદ્યું. ત્યાં ધ્યાન આપવાની વાત એ રહી કે ભલે Honda CB Shine સપ્ટેમ્બર મહિનામાં દેશમાં બીજું સૌથી વધારે વેચાતું સ્કૂટર રહ્યું, પરંતુ તેની અને Honda Activaના વેચાણમાં ખૂબ મોટું અંતર છે. બન્ને સ્કૂટરોના વેચાણમાં લગભગ પાંચ ગણું વધારે અંતર છે. જ્યારે, Jupiter અને Accessની વચ્ચે 11,299 યુનિટ્સનું અંતર છે. એટલે કે વેચાણના મામલામાં સ્કૂટર સેગમેન્ટમાં Honda Activaના દૂર દૂર સુધી કોઈ મુકાબલો નથી. તે ભારતીય બજારમાં સ્કૂટર સેગ્મેન્ટનો બાદશાહ છે.  

ભારતીય બજારમાં Honda Activaના કેટલા મોડલોના થાય છે વેચાણ? 

  • Honda Activa સીરીઝના ત્રણ સ્કૂટરોનું ભારતીય બજારમાં વેચાણ થાય છે તેમાં  
  • Honda Activa 6G
  • Honda Activa 125
  • Honda Activa Anniversary Edition
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ