ફાયદાકારક / રોજ સાંજ પડે માથાનો દુખાવો શરૂ થઈ જાય છે? તો ગભરાવો નહીં આ 4 દેશી ઉપચાર દૂર કરી દેશે

home remedies for evening headache

ઘણાં લોકો સવારે જાગે ત્યારે તો ફ્રેશ ફીલ કરે છે પણ આખો દિવસ કામ કર્યા બાદ સાંજ થતાં જ થાકી જાય છે અને માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. તેના અલગ-અલગ કારણો હોઈ શકે છે. જેમાં કેપેસિટીથી વધુ કામ કરવા સહિત ખોટી લાઈફસ્ટાઈલ પણ સામેલ હોઈ શકે છે. જો તમે પણ આનાથી પરેશાન છો તો આ ઘરેલૂ ઉપાયો અજમાવો. તમારી સમસ્યા દૂર થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ