બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:31 PM, 16 March 2024
આ વખતે હોળી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ વખતે હોળી પહેલા 18 માર્ચે શનિ ઉદિત થવાનો છે અને ત્યાં જ હોળી વાળા દિવસે જ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.
ADVERTISEMENT
આ સંયોગ છે ખૂબ જ ખાસ
હોળી પર બનવા જઈ રહેલો આ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. હકીકતે શનિ કુંભ રાશિમાં ઉદય થશે અને આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા ગ્રહોના 12 રાશિઓમાં ઉદ્ત થવા અને અસ્ત થવાનો સમય નિશ્ચત છે. ગ્રહોના આ ઉદિત અને અસ્ત થવાના પ્રભાવ 12 રાશિઓ પર ઘણી રીતે પડે છે. આવો જાણીએ કે હોળી પર શનિની ઉદિત સ્થિતિ અને ચંદ્ર ગ્રહણ લાગવાથી કઈ રાશિઓને લાભ થશે.
ADVERTISEMENT
મેષ
મેષ રાશિના લોકો માટે શનિ ઉદિતની સ્થિતિ સારૂ પરિણામ લાવી શકે છે. બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. લાંબા સમયથી રોકાયેલા કામ કરાવની તક મળશે. નવા અવસરોની પ્રાપ્તિ થશે.
વૃષભ
વૃષભ રાશિના લોકોને શનિની ઉદિત સ્થિતિ અને ચંદ્ર ગ્રહણથી આર્થિક લાભ થશે જીવનમાં સકારાત્મ ફેરફાર થશે. નવી જવાબદારી પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં સારી સ્થિતિ બની રહેશે.
કર્ક
કર્ક રાશિના લોકોને શનિની ઉદિત સ્થિતિ અને ચંદ્ર ગ્રહણના સંયોગથી બમ્પર લાભ થશે. બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય ખૂબ જ સારૂ રહેશે. શનિ દેવની કૃપાથી માનસિક સ્ટ્રેસ દૂર થશે.
કન્યા
કન્યા રાશિના લોકોને મહેનતના હિસાબથી પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં સારી સફળતા મળશે. પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. સાથે જ આ હોળીથી કન્યા રાશિના લોકો નવી શરૂઆત પણ કરી શકે છે.
તુલા
તુલા રાશિના લોકોને આ સમયમાં ભાજીદારી અને સહયોગના લાભ મળી શકે છે. પદોન્નતિની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયે લોકો તમારી વાણીથી મંત્રમુગ્ધ થઈ જશે. બિઝનેસમાં સારો લાભ થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT