પરંપરા / આ જગ્યાએ ફક્ત પાણીથી જ રમવામાં આવે છે હોળી, રંગોથી રમાય તો કરવા પડે છે લગ્ન!

Holi 2020 people play holi with water in this tribe area

હોળીનો તહેવાર રંગોનો તહેવાર ગણવામાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઝારખંડના જમશેદપુરમાં અલગ જ રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીં ઢોલ નગારાના તાલ સાથે ફક્ત પાણીથી જ હોળી રમવામાં આવે છે. અહીં રંગોનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી. જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ રંગોથી હોળી રમે છે તો તેને સજાના ભાગ રૂપે લગ્ન કરાવી દેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ