વિવાદીત પ્રસાર / હિન્દુસેનાનું નવું ડીંડકઃ જામનગરમાં ઘરે-ઘરે જઈને ગોડસે ગાથાનું કરશે આયોજન, વકર્યો વિવાદ

Hindu Sena's new Dindak: Godse will go door-to-door in Jamnagar to organize Gatha, heated controversy

જામનગરમાં ગોડસે વાદ ભભૂકતો રાખી, પોતાના સ્વાર્થ સાધવા માગતા કેટલાક તત્વોએ હવે ઘરે-ઘરે જઇને 'ગોડસે ગાથા'નું આયોજન વિચાર્યું છે. હિંદુ સેના નામક સંગઠનું આયોજન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ