અત્યાચાર / પાકિસ્તાનમાં હિંદુ પરિણીતા બની બળજબરીનો શિકાર, ધર્માંતરણ ન કરતાં 3 દિવસ સુધી કર્યો ગેંગરેપ, પોલીસ પણ નફ્ફટ

Hindu married woman became a victim of coercion in Pakistan, gang-raped for 3 days without converting, police failed

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અપહરણ કરાયેલી એક પરિણીત હિંદુ યુવતીએ કહ્યું છે કે તેને અપહરણકારોએ ઈસ્લામ સ્વીકારવાની ધમકી આપી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ