સર્વે / ઇન્ટરનેટ પર વધતો હિન્દીનો દબદબો, 2 વર્ષમાં અંગ્રેજીને પાછળ રાખી દેશે

Hindi Diwas - Hindi to become a leading language on internet

ઇન્ટરનેટ પર અંગ્રેજીનું વર્ચસ્વ છે. અંગ્રેજી ભાષાની 10 મિલિયન વેબસાઇટ્સ છે અને વિશ્વભરમાં 53 ટકા લોકો ઇન્ટરનેટ પર અંગ્રેજીનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ પર વિશ્વમાં ચીનની ભાષાનો ઉપયોગ ફક્ત 16% છે, જ્યારે ચાઇનીઝ ભાષીઓની સંખ્યા 1.3 અબજ છે. સર્વે એજન્સી સ્ટેટિસ્ટાએ ગત વર્ષે આ દાવો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ