બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / High Court comments, talking about sex against the family, calling the husband impotent is cruelty

Delhi High Court / પરિવાર સામે સેક્સની વાતો કરવી, પતિને નપુંસક કહેવો ક્રૂરતા- હાઈકોર્ટનો ચુકાદો

Priyakant

Last Updated: 10:40 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi High Court Latest News : દિલ્હી હાઈકોર્ટેની ટિપ્પણી, જાહેરમાં પતિને નપુંસક કહેવો અથવા શારીરિક સંબંધો વિશે વાત કરવી એ માનસિક ક્રૂરતા

Delhi High Court : દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડા સાથે જોડાયેલા એક કેસમાં મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટનું કહેવું છે કે, જાહેરમાં પતિને નપુંસક કહેવો અથવા શારીરિક સંબંધો વિશે વાત કરવી એ માનસિક ક્રૂરતા છે. પતિનો આરોપ છે કે, પત્ની ચીડિયા સ્વભાવની હતી અને નાની નાની બાબતોમાં ઝઘડો કરતી હતી. તેણે એમ પણ કહ્યું કે, તે ખૂબ જ અભદ્ર રીતે વાત કરતી હતી.

જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેંચ પતિ વતી દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી. કોર્ટે હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ પત્નીની ક્રૂરતાના આધારે પતિને છૂટાછેડા અનુમતિ આપી હતી. ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. આ પછી તેણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

File Photo

કોર્ટે કહ્યું કે, અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પત્ની તરફથી પતિનું દરેકની સામે અપમાન કરવું અને તેને નપુંસક કહેવું અને પરિવારના સભ્યોની સામે સેક્સ્યુઅલ લાઈફ વિશે ખુલ્લેઆમ વાત કરવી તેને અપમાનજનક કૃત્ય કહી શકાય. જેના કારણે અપીલકર્તાને માનસિક ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. વિગતો મુજબ બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.

વધુ વાંચો: માતમમાં ફેરવાઈ હોળી, 5થી વધુ લોકોના મોત, ઘરમાંથી ઉઠી મરણચીસો

લાઈવ લોના રિપોર્ટ અનુસાર બે વખત IVF પ્રક્રિયામાંથી પસાર થયા પછી પણ બંને સંતાન પ્રાપ્ત કરી શક્યા ન હતા જેના કારણે મતભેદો શરૂ થયા હતા. પતિનો આરોપ છે કે, પત્ની સતત તેને નપુંસક કહીને બધાની સામે તેનું અપમાન કરતી હતી. કોર્ટે કહ્યું કે, આના કારણે પતિને જે જાહેર અપમાન સહન કરવું પડ્યું તેને અવગણી શકાય નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ