ઓફર / હીરોની જબરદસ્ત ઓફર, ડિસ્કાઉન્ટ સાથે વાહન ખરીદો અને ના ગમે તો 3 દિવસમાં કરી દો રિટર્ન

Hero Electric Offers Three Day Return Plus Discount On Online Purchase

દિગ્ગજ ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો તેના ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર ધાંસૂ ઓફર લઈને આવી છે. કંપનીએ ગુરૂવારે થ્રી ડે રિટર્ન ઓફરની જાહેરાત કરી હતી. આ ઓફરનો ફાયદો ઓનલાઈન ખરીદી કરવા પર મળશે. જોકે, આ ઓફર ફ્લેશ લીડ-એસિડ લો સ્પીડ મોડલ પર લાગૂ નહીં થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ