હેલ્ધી ફૂડ્સ / લોકડાઉનમાં હેલ્ધી રહેવા અને ઈમ્યૂનિટી વધારવા ડાયેટમાં ભૂલ્યા વિના ખાઓ આ વસ્તુઓ

Heres how to eat right during the COVID 19 lockdown

દેશનો દરેક નાગરિક પોતાના શરીરનું ધ્યાન રાખી શકે અને રોગનો પ્રતિકાર કરી શકે તે માટે અત્યારે જીવન જરુરિયાતની વસ્તુઓ પણ સરળતાથી ઉપલબ્ધ થઇ રહી છે. ઇમ્યુનિટી વધારવા માટે તમે પ્રોપર ડાયેટ પ્લાન કરી શકો છો. અત્યારે તમારા શરીરને, પેટ અને મસલ્સને સાચવવા તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઇએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મસલ્સ બ્રેકડાઉન ન થાય તેમ જ ઇન્ટેન્સ્ટાઇનની કાર્યક્ષમતામાં વધારો થાય તે પ્રમાણે ડાયેટ પ્લાન કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ