Entertainment / તારક મહેતા..ના ટપ્પૂની ગર્લફ્રેન્ડ છે ખૂબસુરતીની મૂરત, જોઇને આંખો અંજાઇ જશે

here is girlfriend of bhavya gandhi

મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કેટલાક સિતારા ચાઇલ્ડ એક્ટર્સ બનીને પોતાના કરિયરની શરૂઆત કરતા હોય છે. તેમાંથી કેટલાક એક્ટર્સ આજે મોટા થઇ ચૂક્યા છે અને પોતાના કરિયરની ઉંચાઇ પર પહોંચી ચૂક્યા છે તો કેટલાક ચાઇલ્ડ એક્ટર્સે પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. ત્યારે આપણે વાત કરીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉની તો શૉને 12 વર્ષ થઇ ચૂક્યા છે. તે શૉમાં રહેલા બોળકો પણ મોટા થઇ ગયા છે. તેમાં મેઇન કેરેક્ટર ટપ્પૂ ખુબ જ ફેમસ હતો, તે પણ આજે મોટો થઇ ગયો છે અને તેની ગર્લફ્રેન્ડ પણ ખુબ જ સુંદર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ