ફૂડ / મિસળ પાઉં, બોમ્બે ભેળ અને મહારાષ્ટ્રીય કઢી, ચાખી લો મહારાષ્ટ્રની ફેમસ વાનગીઓનો સ્વાદ

Here are the Famous Street Cuisine Of Maharashtra

મહારાષ્ટ્ર પોતાના ફૂડ કલ્ચરને માટે પણ ખાસ જાણીતું છે. અહીંના ભોજનમાં વિવિધતા જોવા મળી રહે છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશની સાથે સાઉથ ઈન્ડિયાના લોકો પણ અહીં મોટા પ્રમાણમાં રહે છે. અહીના ફૂડની ખાસિયત છે કે તે ગળ્યાની સાથે તીખું પણ હોય છે. અહીંના વડાપાંવ દરેક જગ્યાએ જાણીતા છે. પૂણાના કાંદા પૌંઆ, કોંકણની ફિશ કરી અને નાગપુરની બરફી તો મોઢામાં પાણી લાવી દે છે. જાણી લો મહારાષ્ટ્રની અન્ય ફેમસ વાનગીઓ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ