નિર્ણય / હવેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય નહીં ખરીદે કોરોના વેક્સિન, જાણો શું છે કારણ, દેશમાં કેટલા ટકા વેક્સિનેશન પૂર્ણ

 Henceforth Union Ministry of Health will not buy corona vaccine, know what is the reason

અહેવાલ મુજબ ભારત સરકાર હવે કોરોના વેક્સિન નહીં ખરીદે. એ સાથે જ કોરોના વેક્સિન માટે બજેટમાંથી ફાળવવામાં આવેલ રૂપિયા પણ નાણાં મંત્રાલયને પાછા કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ