બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Henceforth no loss of parcels or goods railway department has launched OTP based state-of-the-art system

તમારા કામનું / હવેથી પાર્સલ કે માલસામાનને નહીં પહોંચે નુકસાન, રેલવે વિભાગે શરૂ કરી OTP આધારિત અત્યાધુનિક સિસ્ટમ

Arohi

Last Updated: 02:33 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ રેલવે દ્વારા પોતાનો સામાન અને માલ પાર્સલ કરાવીને મોકલો છો તો આખબર તમને ખુશ કરી દેશે. તમારો માલ અને પાર્સલ ખોવાઈ અથવા ચોરી થવાની સંભાવના બિલકુલ ખતમ થઈ જશે.

  • ભારતીય રેલવેએ શરૂ કરી અનોખી સેવા 
  • હવે માલ-સામાન કે પાર્સલને નહીં પહોંચે નુકસાન 
  • રેલવે વિભાગે શરૂ કરી OTP આધારિત અત્યાધુનિક સિસ્ટમ 

રેલવે માલ સામાન અને પાર્સલ ટ્રેનમાં વસ્તુઓની ચોરી હોવાથી બચવા માટે જલ્દી જ ઓટીપી આધારિત ડિજિટલ લોક સિસ્ટમનો ઉપયોગ શરૂ કરવા જઈ રહ્યું છે.

એક સીનિયર ઓફિશિયલે મંગળવારે આ જાણકારી આપી છે. એટલે કે તમારા માલ અને પાર્સલની સુરક્ષા હવે સારી રીતે થઈ શકશે અને રેલવેમાં ચોરીની સંભાવનાઓ ખતમ થઈ જશે. 

શરૂ કરવામાં આવી 'ઓટીપી' બેસ્ડ 'ડિજિટલ લોક'
આ સિસ્ટમને સામાન્ય રીતે ટ્રકમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યાં એક સ્માર્ટ લોક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમાં જીપીએસ લાગેલું હોય છે. જેની મદદથી વાહનમાં હાજરીના સ્થાનની જાણકારી મળશે અને માલ ચોરીની આશંકા ઘટી જાય છે. 

અધિકારીઓએ જણાવ્યું કે આ સિસ્ટમ સુરક્ષિત ઓટીપી પર સંપૂર્ણ આધારિત રહેશે તેનો ઉપયોગ ટ્રેનના ડબ્બાના દરવાજા ખોલવા અને બંધ કરવામાં કરવામાં આવશે. 

કઈ રીતે કામ કરે છે આ સિસ્ટમ? 
એક અધિકારીએ જણાવ્યું, "મુસાફરી વખતે માલ સુધી પહોંચવું સંભવ નથી. ડબ્બાને ઓટીપી દ્વારા ખોલવામાં આવશે અને એક અન્ય ઓટીપી દ્વારા તેને બંધ કરવામાં આવશે. જ્યારે અમે ડબ્બાને સીલ કરીએ છીએ અને દરેક સ્ટેશન પર સીલને ચેક કરીએ છીએ." 

જો દરવાજા સાથે કંઈ છેતરપિંડી કરવામાં આવી છે તો પણ તેની જાણકારી મળી જાય છે. કારણ કે અધિકારીઓના મોબાઈલ નંબર પર એક એલર્ટ મેસેજ તરત જતો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ