શપથવિધિ / 27મીએ ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન

hemant soren jharkhand cm on 27 oath

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકનું પરિણામ જાહેર થઇ ગયું છે. રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોરચો (JMM) ના નેતૃત્વમાં મહાગઠબંધનને 47 સીટ પર જીત મેળવી સ્પષ્ટ બહુમતિ પ્રાપ્ત કરી છે. સત્તાધારી ભાજપના મુખ્યમંત્રી રઘુવરદાસ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાની હાર સાથે ભાજપ માત્ર 25 સીટ જીતી શકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ